Cricket
oi-Jayeshkumar Bhikhalal
ઋષભ પન્તને આ વર્ષે ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. સાથે જ તેને સફેદ બોલની ગેમમાી બહાર પણ કરી દેવામાં આવ્યો છે. બાંગ્લાદેશના પ્રવાસ પર પન્ત વન-ડે ટીમમાં નહોતા. જો કે, ટેસ્ટ ક્રિકેટ તેણે સુંદર પ્રદર્શન કર્યુ છે. આ વર્ષે ભારતના બેસ્ટ ટેસ્ટ બેસ્ટમેનના રૂપમાં ઋષભ પન્તને સૌથી આગળ રખતા આકાશ ચોપડાએ મોટી પ્રતિક્રિયા આપી છે. આકાશ ચોપડાએ ઋષભ પન્તની બેટિંગના વખાણ કર્યા છે. અને પન્તને આ વર્ષએ 680 ટેસ્ટ બનાવ્યા છે.
દક્ષિણ આફ્રિકા સામે શતક
આકાશ ચોપડાએ ઋષભ પન્તની બેટિંગને લઇને યૂટ્યૂબ ચેનલ પર મહત્વનુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે, તેમણે કહ્યુ કે, અમે દ્ક્ષિણ આફ્રિકામાં રમવા માટે ગયા હતા. ત્યારે નવા વર્ષણાં બંને ટેસ્ટમાં હારી ગયા હતા. મને યાદ છે કે, તેમણે બીજી ઇનિગ્સમાં શતક લગાવ્યુ હતુ. પન્ત ત્યાથી ઉભરીને આવ્યા હતા. જો કે, બીજા છોર પર તેમની સાથે વિરાટ કોહલી ઉભા હતા. પરંતુ એવુ નજર આવી રહ્યુ હતુ કે, જાણે પન્ત કોઇ અળગ પ્લાનેટ પર ઉભા હોય.
ઋષભ પન્ત 2022 માં ભારતના બેસ્ટ ટેસ્ટ ખેલાડી
ભારતીય વિકેટકીપર બેસ્ટમેનની બેટકિંગ અને આકંડા જોઇ તો આકાશ ચોપડાએ તેમને ગયા વર્ષેનો બેસ્ટ ભારતીય ટેસ્ટ ક્રિકેટર ગણાવ્યો હતો. ચોપડાએ કહ્યુ હતુ કે, તમે પન્તની બાંગ્લાદેશ સામેની ઇનિંગ્સ જોઇ. તે જ્યારે મેદાન પર હોય છે. ત્યારે એક ઉત્સાહ પેદા કરે છે. તે જ્યારે મેદાન પર હોય છે ત્યારે એક ઉત્સાહ પેદા કરે છે. તે પોતાના દમ પર ગેમ બદલવાની હિમત રાખે છે. પરિસ્થિતિ તેમનાપર હાવી નથી થતી.પન્ત મારા અનુસાર ભારતના વર્ષ 2022 ના બેસ્ટ બેસ્ટમેન છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
English summary
Rishabh pant best test bestman of the year 2022
Story first published: Monday, January 2, 2023, 10:47 [IST]