Cricket
oi-Jayeshkumar Bhikhalal
શ્રીલંકા સામે પહેલી ટી20 મેચમાં પોતાના આંતરરાષ્ટ્રીય ડેબ્ય કરનાર ફાસ્ટ બોલર શિવમ માવીએ પહેલીજ ઓવરમાં પહેલી જ ઓવરમાં પોતાના આંતરરાષ્ટ્રીય વિકેટ મેળવી લીધી હતી. શિવમ માવીએ શ્રીલંકાના ઓપનર ખેલાડી પાથુમ નિસંકાની વિકેટ લીધી હતી. તમને જણાવી દઇએ કે, ભારતીય કેપ્ટન હાર્દિક પાંડ્યાએ શ્રીલંકાની ઇનિંગ્સની બીજી ઓવર શિવમ માવીને આપી હતી. ઇન્ટરનેશનલ ડેબ્યુનુ પ્રેશર હોવા છતા શિવમ માવીએ પહેલા ઓવરમાં સારી બોલિંગ કરી હતી. પરંતુ કુસલ મેડિસે તેની ઓવરમાં બે ચોકા મારી દિધા હતા. ત્યાર બાદ માવીની નિસંકાને બોલ્ડ કરી દીધો હતો.
શિવમ માવીએ પોતાના પહેલા ઇન્ટરનેશલ મેચમાં પહેલી ઓવરમાં 9 રન આપીને 1 વિકેટ મેળવી હતી. શિવમ માવીએ ઓવરની પહેલી બોલ બેંક ઓપ લેન્થ ડિલીવરી કરી હતી. આ બોલ પર કોઇ રન ના આવ્યો. ત્યાર બાદ ઓવરની બીજી બોલ પર મેડિસે બે ચોકા મારી દીધા હતા. બે બાઉન્ટ્રી ખાદ્યા બાદ માવીએ ફિલ્માં બદલાવ કર્યા હતા. અને બોલિગ કરતા પહેલા થોડી વાર ઉભા રહીને ઓવરની પાચમી બોલ પર માવીએ નિસંકાના સ્ટમ્પ ઉખેડી ફેક્યા હતા. ઓવરની છેલ્લી બોલ પર કોઇ જ રન ના આપ્યો
શિવમ માવીએ ત્યાર બાદ પોતાની આગામી ઓવરમાં આવી જ કમાલ કરી હતી. માવીએ આગામી ઓવરમાં પણ આવો જ સીન જોવા મળ્યો હતો. શિવમ માવીની આગામી ઓવરમાં ધનંજય ડી સિલ્વાએ બે ચોકા લગાતા રમાર્યા હતા.અને ત્યાર બાદ ઓવરના પાંચમા બોલ પર આઉટ થઇ ગયો હતો. બોલ લીડીગ એજ લઇને હવા ગઇ તો સંજૂએ સૈમસને કેચ પકડી લીધો હતો.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
English summary
Shivam Mavi did great by taking 4 wickets in the debut match
Story first published: Wednesday, January 4, 2023, 12:04 [IST]