Cricket
oi-Jayeshkumar Bhikhalal
New Zealand vs India,3rd ODI Suryakumar Yadav: ન્યુઝિલન્ડ સામેની ત્રીજી વન્ડમાં સૂર્યકુમાર યાજદનું બેટ કંઇ ખાસ કમાલ નથી કરી શક્યુ. નંબર 5 પર બેટિંગ કરવા આવેલા સૂર્યકુમાર યાદવ 10 બોલ રમીને ફક્ત 6 રન બનાવીને આઉટ થઇ ગયા હતા. સૂર્યકુમાર યાદવે એડમ મિલ્સ સ્લિપમાં ટીમ સાઉદીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સુર્યકુમાર યાદવનું પ્રદર્શન આ વનડે સીરિઝમાં નિરાશાજનક રહ્યુ છે.
ટી20 માં નંબર ત્રણ અને ચાર પર બેટિંગ કરનાર સૂર્યકુમારની વનડે સીરિઝને પર લગાતાર નંબર પાંચ પર રમાડવામા આવી છે. સૂર્યકુમાર યાદવે ટી 20 માં ધમાકેદાર પ્રદર્શન કર્યુ છે. તેમણે વર્ષ દરમિયન બેટથી એક થી એક ચડીયાતી બેટિંગ કરી છે. પરંતુ વનડેમાં સુર્યા પોતાના નામ અનુરૂપ પોતાના રમત નથી દેખાડી શક્યો. ન્યુઝિલેન્ડ બાદ બાંગ્લાદેશ વિરુદ્ધ થનાર વનડે સીરિઝમાં તે ટીમનો ભાગ નહી હોય
સોશિયલ મીડિયા પર ફેન્સ સુર્યકુમાર યાદવની ખરાબ બેટિગ માટે કેપ્ટન અને કોચને નિશાને લીધા હતા. ફેન્સે અનુસાર સુર્યાકુમાર યાદવ નંબર ત્રમ પર કે ચાર પર તક આપવી જોઇએ કેમ કે, તેમણે સોથી વધારે રન આ બે પોઝિશન પર લગાવ્યા છે. ટીમ મેનેજમેન્ટ વનડેમાં તેને સતત પાછળ રમાડવા માટેનું કામ કરી રહી છે. જેના લીધે તે ખુલીને પોતાના શોટ નથી રમી શક્તો
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
English summary
Suryakumar Yadav, who failed in ODIs, showed a way out
Story first published: Wednesday, November 30, 2022, 12:25 [IST]