ભારતના ઋષભ પંતનો આસીસી ટેસ્ટ રેંકિગમા સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટેસ્ટ ટીમમાં ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેન્ડના 7 ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે શ્રીલંકા અને બાંગ્લાદેશ અને ન્યુઝિલેન્ડના એક પણ ખેાલાડીનો સમાવેશ કરવામાં
Cricket
oi-Jayeshkumar Bhikhalal
આઇસીસી એ ટી20 અને વનડે ટીમ ઓફ ધી યર 2022 બાદ હવે ટેસ્ટ ટીમની જાહેરા કરી છે આ ટીમમાં ભારતીય ટીમમાથી ફક્ત એક જ ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમમં સૌથી વધારે ખેલાડી ઓસ્ટર્રેલિયા અને ઇંગ્લેન્ડના છે. ગયા વર્ષે ભારતીય ટેસ્ટ ટીમમાથી બેટીગ અને બોલીગનું પ્રદર્શન આ સ્તર પર નથી કરી . આ જ કારણે ભારતમાથી એક માત્ર ખેલાડી છે.
સફેદ બોલ ક્રિકેટમાં સારુ પ્રદર્શન નહી કનાર ઋષભ પતને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પતે લાલ બોલમાં સારી બેટીગ કરીને 12 ઇનિંગ્સમાં 680 રન ફટકાર્યા છે. આ દરમિયાન પન્ત બેટથી 4 ફિફટી અને 2 સદી ફટકારી ચૂક્યો છે. વિકેટ બાછળ પણ પંતનુ પ્રદર્શન સારુ રહ્યુ છે. તેણે 23 કેચ ઝડપી પાડ્યા છે. તેમજ 6 સ્ટમ્પિગ કર્યા છે .ઋષભ પંત ટેસ્ટ મેચમાં નિરાશ નથી કર્યા આ ટીમમાં સમાવેશ કરવાની આશા પહેલેથી રાખવામાં આવી હતી. ટેસ્ટ અને ટી20 માં તેનો સમાવેશ નથી કરવામાં આવ્યો
ઓસ્ટ્રેળિયામાથી ચાર ખેલાડીનો સમાવેશ
આસીસી ટેસ્ટ ટીમાં ઓફ ધી યરમાં 2022 માં સૌથી વધારે ખેલાડી ઓસસ્ટ્રેલિયાટીમમાથી સામેલ કરવામાં આવ્યા છે. તેમા ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, પૈટ ફર્મિંગ અને નાથન લાયનનુંં નામનો સમાવેશ થાય છએ. ઇંગ્લેન્ડમાથી બેટ સ્ટોક્સ, જોની બેયસ્ટો અને જેમ્સ એડરનસનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક વધારે ખાસ છે કે, બેન સ્ટોક્સ ા ટીમમાં કેપ્ટન બનાવામા આવ્યો છે. ન્યઝીલેન્ડ અને શ્રીલંકાના કોઇ ખેલાડીનો સમાવેશ કરવામાં નથી આવ્યો
આઇઈસીસી ટેસ્ટ ટીમ ઓફ ધી યર 2022
ઉસ્ાન ખઅવાજા ઓસ્ટ્રેલિયા, ક્રૈગ બ્રૈથવેટ વેસ્ટઇંડિઝ, મારન્સ લાબુશેન ઓસ્ટ્રેલિયા, બાબાર આઝમ પાકિસ્તાન, જોની બેયરસ્ટો ઇંગ્લેન્ડ, બેન સ્ટોક્સ ઇંગ્લેન્ડ, ઋષભ પંત, ભારત, પૈટ કર્મિસ ઓસ્ટ્રેલિયા, કગિસી રવાડા દક્ષિણ આફ્રિકા, નાથન લાયન ઓસ્ટ્રેલિયા જેમ્સ અંડરસન ઇંગ્લેન્ડ,
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
English summary
Inclusion of Rishabh Pant from India in the ICC team
Story first published: Wednesday, January 25, 2023, 8:58 [IST]