હે ભગવાન! આટલો આંધળો પ્રેમ? પિતાની ઉંમરના આધેડ સાથે પ્રેમમાં પાગલ થયેલી સગીરાએ કરી લીધા લગ્ન!

 

દિવસેને દિવસે એવી ઘણી ઘટનાઓ સામે આવી રહી છે જેને સાંભળતાની સાથે જ લોકો આશ્ચર્ય થઇ રહ્યા છે. આવી જ એક ચોકાવનારી ઘટના બોટાદ જીલ્લાની સામે આવી છે. મળતી માહિતી અનુસાર બોટાદ જિલ્લા(Botad district)ના રહેવાસી એક દિનેશભાઈ(Dineshbhai)ને શીતલ(Sheetal) નામની એક સગીરા સાથે પ્રેમ થઇ જતા તે બંને કઈ પણ વિચાર્યા વગર લગ્ન(Marriage)ના બંધનમાં બંધાયા હતા.

જયારે બંને વચ્ચે બાપ -દીકરી જેટલું અંતર છે. દિનેશભાઈ ગુજરાતના બોટાદ જિલ્લાના રહેવાસી અને શીતલ સુરેન્દ્રનગર(Surendranagar)ની રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બંનેએ જયારે પહેલી વાર એકબીજાને જોયા ત્યારે બંનેની આંખ એકબીજા સાથે મળી ગઈ હતી, જેના કારણે તે બંન્નેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો.

the girl married to her fathers age brother - Trishul News Gujarati botad, બોટાદ, લગ્ન, સુરેન્દ્રનગર

આ બંનેને સાથે જોતા બધા જ લોકો બાપ દીકરીની જોડી માની રહ્યા છે. પરંતુ, પ્રેમ વસ્તુ જ એક એવી વસ્તુ છે કે કોઈને પણ કોઈની સાથે પ્રેમ થઇ જાય છે. કહેવાય છે કે પ્રેમમાં રંગ રૂપ કે ઉંમર જોવામાં નથી આવતી જયારે આ વાતને શીતલ અને દિનેશભાઈ દ્વારા સાબિત કરવામાં આવી છે.

શીતલ અને દિનેશભાઈએ ઘરેથી ભાગીને લગ્ન કર્યા છે. જયારે આ બંનેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ પણ શેર કરી છે. આ ફોટાને જોતાની સાથે જ લોકો ચોકી ઉઠ્યા છે. હાલ શીતલના માતા પિતા ખુબ જ દુઃખી થઇ રહ્યા છે કેમ કે તેની દીકરીએ તેના પિતાના ઉંમરના યુવક સાથે લગ્ન કર્યા છે. લગ્નન કરવા બાબતે દીકરીને તેના માતા પિતા દ્વારા ઘણી સમજાવવામાં આવી હતી પરંતુ તે ન માનતા ઘરેથી ભાગી ગઈ હતી અને આ પગલું ભર્યું હતું.

 

Source link

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here