• Home
  • ગુજરાત
  • દેશ
  • દુનિયા
  • ખેલ
  • મનોરંજન
  • બિઝનેસ
  • લાઇફ-સ્ટાઇલ
  • જ્યોતિષ
  • Other
    • ખબર
    • લેખ
    • સામાજિક
    • વાર્તા
    • કવિતા
    • ગીત
Search
28.7 C
India
  • Privacy Policy
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Privacy Policy
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Dlight News Dlight News
Dlight News Dlight News
  • Home
  • ગુજરાત
  • દેશ
  • દુનિયા
  • ખેલ
  • મનોરંજન
  • બિઝનેસ
  • લાઇફ-સ્ટાઇલ
  • જ્યોતિષ
  • Other
    • ખબર
    • લેખ
    • સામાજિક
    • વાર્તા
    • કવિતા
    • ગીત
Home લાઇફ-સ્ટાઇલ શિયાળામાં એકસાથે 3 લહેર, વિશ્વ પર ઓમિક્રોન બીએફ.7નું જોખમ; રસીકરણ બાદ જોવા...

શિયાળામાં એકસાથે 3 લહેર, વિશ્વ પર ઓમિક્રોન બીએફ.7નું જોખમ; રસીકરણ બાદ જોવા મળશે આ લક્ષણો

By
Dlight News
-
December 22, 2022
Copy URL
WhatsApp
Facebook
Telegram
Twitter
Pinterest

    Omicron BF.7 variant Symptoms: કોરોના વાયરસ મહામારી (Coronavirus pandemic)નો પ્રકોપ ફરીથી શરૂ થયો છે. ચીનથી શરૂ થયેલો આ વાયરસ હાલ આ દેશ માટે જ કાળ સાબિત થઇ રહ્યો છે. ચીનમાં ઓમિક્રોન વેરિએન્ટ બીએફ 7 (Omicron BF.7 variant) લાશોના ઢગલા ખડકી રહ્યો છે. જીરો કોવિડ પોલિસી અપનાવનારા આ દેશમાં અચાનક જ કોરોનાના નવા કેસોની સંખ્યા વધવા લાગી છે અને દરરોજ હજારો લોકોના મોત થઇ રહ્યા છે.

    ચીનમાં કોરોના વાયરસની અસર જોતા હવે વિશ્વમાં કોરોનાની ચોથી લહેર (Covid 4th wave)ની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ભારતમાં પણ આ સબવેરિએન્ટના 4 કેસો સામે આવ્યા છે. આ ઉપરાંત તે અમેરિકા, બ્રિટન, જાપાન અને યુરોપના અન્ય દેશોમાં ફેલાઇ ચૂક્યો છે.

    મીડિયા રિપોર્ટ અનુસાર, ચાઇનીઝ સેન્ટર ફૉર ડિઝિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેશન્સના ચીફ એપિડેમિઓલોજીસ્ટ (Chief Epidemiologist) હ્યૂ ઝૂન્યો (Wu Zunyou)એ આશંકા વ્યક્ત કરી છે કે, શિયાળામાં કોરોનાનો પ્રકોપ ચરમસીમા પર હશે, કોરોનીની ત્રણ લહેર આવે, પ્રથમ લહેર જાન્યુઆરી સુધી મધ્ય ચાલશે, બીજી લહેર 21 જાન્યુઆરીએ શરૂ થશે જ્યારે ત્રીજી લહેર ફેબ્રુઆરીમાં શરૂ થશે.

    (તસવીરોઃ પિક્સાબે.કોમ, ફ્રિપિક.કોમ)

    ચીનમાં લાશોના ઢગ ખડકાવનાર ઓમિક્રોન BF7ની ભારતમાં એન્ટ્રી, જાણો લક્ષણો+બચાવની રીત

    ​BF7માં ઝડપથી ફેલાવાની ક્ષમતા

    BF7-

    ivescience રિપોર્ટ અનુસાર, ઓમિક્રોન બીએફ.7 કોરોનાના અન્ય વેરિએન્ટ્સની સરખામણીએ ઝડપથી ફેલાવાની ક્ષમતા છે. તેનો ઇન્ક્યૂબેશન પીરિયડ નાનો હોવા છતાં તે ઓછામાં ઓછા સમયમાં વધુ લોકોને સંક્રમિત કરી શકે છે. ચિંતાજનક બાબત એ છે કે, બીએફ.7 વેક્સિન લીધી હોય તેવા લોકોને પણ સંક્રમિત કરી શકે છે.

    કોરોનાની નવી લહેરથી મૃત્યુઆંક લાખોએ પહોંચવાનો ડર

    ​ગળામાં ખરાશ અને દુઃખાવો

    TOI રિપોર્ટ અનુસાર, ગળામાં ખરાશ કોરોનાના સૌથી સામાન્ય લક્ષણોમાંથી એક છે. કોરોના થવાથી ગળામાં ખરાશ, સામાન્ય દર્દ, થાઇરોઇડ ગ્રંથિમાં ખંજવાળ, ભોજન ગળવામાં પરેશાની થવી ઉપરાંત ગળામાં સોજો, શુષ્કતા અને બળતરાં જેવા લક્ષણો જોવા મળે છે.

    ​સતત ખાંસી અને માથાનો દુઃખાવો

    શિયાળામાં ખાંસી સામાન્ય સમસ્યા છે, પરંતુ જો તમને સતત ખાંસી થઇ રહી હોય તો તે કોરોના વાયરસના સંકેત હોઇ શકે છે. ધ્યાન રાખો કે, ઉધરસથી વાયરસ ઝડપથી ફેલાય છે. તેના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લો. કોરોનાના કારણે થતો માથાનો દુઃખાવો એક અઠવાડિયાની અંદર ઠીક થઇ જાય છે, તેમ છતાં ઘણાં કેસમાં તે અઠવાડિયા અથવા મહિના સુધી રહે છે.

    ​શરદી અને બંધ નાક

    નાક વહેવાના લક્ષણો અમુક દિવસો અથવા અઠવાડિયા સુધી રહી શકે છે. જો તમને નળા અને ગળામાં વધારે માત્રામાં કફ નિકળવાની સમસ્યા થઇ રહી હોય, અથવા આ પ્રકારના લક્ષણો ધરાવતા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવ તો ચોક્કસથી તપાસ કરાવો. બંધ નાક ઓમિક્રોનનું પ્રમુખ લક્ષણ છે.

    નોંધઃ આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે, તે કોઇ પણ પ્રકારે દવા કે ઇલાજનો પર્યાય હોઇ શકે નહીં. વધુ માહિતી માટે તમારાં ડોક્ટરનો સંપર્ક કરો.

    ચીનમાં કોરોનાનું તાંડવ, લોકોએ લાશોના ઢગની તસવીરો કરી શૅર; મૃત્યુઆંક 323,000એ પહોંચવાની આશંકા, 7 ઘાતક લક્ષણો

    શિયાળામાં ફેફસાને પ્રદૂષણ-કોરોના વાયરસથી ડેમેજ થતા અટકાવો; તેને મજબૂત અને દુરસ્ત રાખવા ખાવ 7 ફૂડ્સ

    એકસાથે ત્રણ લહેરનો સામનો કરશે વિશ્વ; શિયાળામાં વધુ જોખમ

    Source link

    • TAGS
    • bf.7 variant of covid-19
    • bf.7 એ ઓમિક્રોન ફોર્મ ba.5 નો પેટા પ્રકાર
    • cases of omicron subvariant bf.7
    • cdc twitter report on omicron
    • dlight news
    • india
    • omicron 7
    • omicron bf
    • omicron bf 7 in gujarati
    • omicron bf.7
    • omicron bf.7 in india
    • omicron cases in india
    • Omicron in Gujarat
    • omicron in gujarat news
    • omicron in gujarati
    • omicron relay test kit
    • omicron symptoms
    • omicron update in gujarat
    • omicron variant
    • World
    • ઓમિક્રોન બીએફ 7
    • ઓમિક્રોન વેરિયન્ટ bf.7 and bf 12
    • કોરોના વાયરસના કેસ
    • ગુજરાતમાં કોરોના વાયરસના કેસ
    • ગુજરાતમાં નોંધાયો ઓમિક્રોન bf.7 વેરિઅન્ટ
    • દુનિયા
    • ભારતમાં કોરોના વાયરસના કેસ
    Copy URL
    WhatsApp
    Facebook
    Telegram
    Twitter
    Pinterest
      Previous articleIPL Auction 2023: મિની ઑક્શનમાં પૈસાનો થશે વરસાદ, સેમ કુરન ઉત્સાહિત
      Next articleIPL Auction 2023 : આ વખતે ઓક્શનમાં આ સિનિયર ખેલાડીઓ પર ટીમોની નજર રહેશે
      Dlight News

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      પૃથ્વી અંબાણી સાથે KJoની પાર્ટીમાં કરી શ્લોકા અંબાણીની એન્ટ્રી, સિમ્પલ લૂકમાં એક્ટ્રેસિસને આપી ટક્કર

      પેરેન્ટ્સથી બાળકોને કઇ અને કેટલી બીમારીઓ વારસામાં મળે છે? જાણો પીડિયાટ્રિશિયન પાસેથી

      ફાસ્ટફૂડના શોખીનો માટે ખતરાની ઘંટડી છે આ રિસર્ચ; 15 ખાદ્યપદાર્થ છે 34 પ્રકારના કેન્સરના મૂળ

      ફક્ત 7 દિવસમાં ઘટાડો વજન, ફિટનેસ એક્સપર્ટે જણાવેલા આ ડાયટ પ્લાનથી મેદસ્વિતા થશે છૂમંતર

      કબજિયાતમાં ઇન્સ્ટન્ટ રાહત આપશે આ સસ્તો ઉપાય, પેટ રહેશે સાફ+મિનિટોમાં દૂર થશે સમસ્યા

      બાળકમાં ન્યુમોનિયામાં તાવ અને શરદી-ખાંસીની તકલીફ વધે તો, આ ઘરેલૂ નુસખાઓથી કરો ઇલાજ

      ઇન્સ્ટન્ટ ગ્લો, ટાઇટ અને બેદાગ ત્વચા માટે આટલા પ્રકારે મધનો ઉપયોગ; સ્કિન પર દેખાશે જાદૂઇ ચમક

      મિનિ સ્કર્ટ પહેરીને ઇવેન્ટમાં પહોંચી આલિયા ભટ્ટ, વરૂણ ધવન સાથે આપ્યા ક્યૂટ પોઝ

      શરીરમાં મેગ્નેશિયમની ઉણપ બનશે જીવલેણ; હૃદય-મગજની નસો થશે ડેમેજ, 8 વસ્તુ ખાવાથી મળશે ફાયદો

      Follow us on Instagram @dlight.news

      Dlight News
      Dlight News is a Gujarati news web portal providing news. “Dlight News” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.
      Contact us: contact@dlightnews.in

      POPULAR POSTS

      દારૂ નહિ મોતનો સામાન હતો, લઠ્ઠાકાંડમાં મૃતકોએ દારૂ નહિ પરંતુ સીધું...

      July 26, 2022

      Oprah’s Favorite Things 2022 list has arrived: Here’s what to buy...

      November 6, 2022

      T20 World Cup 2022 : નેધરલેન્ડ 13 રને જીત્યુ, પાકિસ્તાન-બાગ્લાદેશ પાસે...

      November 6, 2022

      POPULAR CATEGORY

      • લાઇફ-સ્ટાઇલ678
      • દુનિયા578
      • બિઝનેસ349
      • ખેલ283
      • English News225
      • ગુજરાત85
      • મનોરંજન40
      • દેશ28
      • ખબર7
      • Privacy Policy
      • About Us
      • Contact Us
      • Advertise With Us
      © Dlight News 2022 || Dlight Infotech