શિખર અને શુભમન ગીલ વચ્ચે વગર વિકેટે 69 રનની ભાગેદારી

ભારત અને ન્યુઝિલન્ડ સામે શરૂ થયેલી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 14 ઓવરમાં 53 રન કર્યા છે . ભારત તરફથી ઓપનિંગ કરતા શુભમન ગીલ અને શિખર ધવને વગર વિકેટે મોટી ભાગેદારી કરી હતી. શીખર ધવને 45 બોલમાં 25 રન અને ભુભમન ગીલે 43 બોલમાં 37 રન ફટકાર્યા છે.

ભારત અને ન્યુઝિલન્ડ વચ્ચે આજે ત્રણ મેચોની વનડે સીરિઝનો પહેલો મુકાબલો રમાશે. ન્યુઝિલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બને ટીમો વચ્ચે આ મુકાબલો ઓકલેન્ડના એડન પાર્કમાં ભારતીય સમયાનુસાર સુવારે 7 વાગે શરૂ થયો હતો. કેપ્ટન તરીકે શિખર ધન અને કેન વિલિમ્સ સામે સામે હશે. અંહી ભારતીય ટીમ પહેલા પણ ન્યુઝિલેન્ડ સામે 9 મેચ રમી ચૂકી છે. જેમા ભારતે ફક્ત ત્રણ મેચમાં જ જીત મેળવી છે. જ્યારે 5 મેચમાં હાર મળી છે. કેપ્ટન ધવનની આગેવાનીમાં ટીમ ઇન્ડીયા આ મેચ જીતવાના ઇરાદા સાથે મેદનામાં ઉતશે.

Source link