વ્લાહદિમીર પુતિને નવા વર્ષની ભારતને ચિઠ્ઠી લખીને શુભકામના પાઠવી

World

oi-Jayeshkumar Bhikhalal

|

Google Oneindia Gujarati News

રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ અે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નવા વર્ષની શુભકામના આપતા ખાસ સંદેશો મોકલ્યો છે. અને તેમા લખ્યુ છે કે, બંને રાષ્ટ્ર પોાતાની વિશેષાધિકાર પ્રાપ્ત રણનીતિક ભાગીદારીને ચાલુ રાખશે. અને મહત્વપૂર્ણ વેપારીક અને આર્થિક યોજનાઓને સાથે સાથે ઉર્જા અને સૈન્ય પ્રોદ્યોગિકી પહેલોને લાગુ કરશે. વ્લાદિમીર પુતિને કહ્યુ કે, “મને વિશ્વાસ છે કે ભારતમાં શરુ થયેલા એસસીઓ અે જી20 ની અધ્યક્ષતા એશિયા અને સમગ્ર દુનિયામાં સ્થિરતા અને સુરક્ષાને મજબૂત કરવાના હિતમાં સાબિત થશે. અને અમારા લોકોના હિતમાં સાબિત થશે. અને આપણઆ લોકોના હિત માટે બહુ આયામી રુસ-ભારત સહોયગના નિર્માણ માટે નવા અવસર ખોલશે.

ભારતને મળેલા રૂસી સંદેશ ઘણો મહત્વનો માનવામાં આવે છે. કેમ કે, વ્લાદિમીર પુતિને આ વર્ષે અમેરિકાની સાથે સાથે ફ્રાન્સ, જર્મનીને સંદેશો નથી મોકલ્યો. ક્રેમલિન અનુસાર રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન, અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઇડેન, ફ્રાંસિસ રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈકોન અને જર્મન ચાંસલર ઓલાફ શોલ્જને નવા વર્ષની શુભકામના સંદેશ નથી મોકલ્યો. યુક્રેન પર હુમલા બાદ અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ રૂસ પર અબૂ યૂક્રેન પર પૂતિનના હુમલાના પરિણામ સ્વરૂપ રાષ્ટ્રોએ મોસ્કો પર પ્રતિબંધ લગાવ્યા છે.

ભારતમાં યુકેના રાજદૂત એલેક્સ એલિસે સૌથી પહેલા ભારતને “નવા વાર્ષની શુભકામના પાઠવી હતી” અને કહ્યુ હતુ કે, આ વર્ષે બંને દેશોના સંભધોમાં સુધાર થયો છે. પોતાના ટ્વીટર પેજ પર શેયર કરવામાં આવેલા વિડિયો સદેશમાં એલિસે કહ્યુ કે, 2022 ભારત અને યુકે બંને માટે એક શાનદાર વર્ષ વર્ષ રહ્યુ છે. આ વર્ષે તેના સંબધોને મજબુત કર્યો છે. એલિસે કહ્યુ કે, ભારત અને બ્રિટને પોાતના આર્થિક સંબોધો પર ચર્ચા કરતા 2022 માં મુક્ત વ્યપાર સમજુતિ પર સમજૂતી પર વાચતીચ શરૂ કરી છે. આ સાથે જ તેમણે કહ્યુ કે, “જલવાયુ પરિવર્તન અે સ્થિરતા પર ગ્રીન ઇકોનોમી તરફથી ભારતના તેજીથી વધતા પ્રયાસોને સમર્થન કરે છે. તેના માટે તેમણે મહિંદ્રા ઇવી કંપનીના ભારતમાં ઇનવેસ્ટનુ ઉદાહરણ આપ્યુ હતુ.

English summary

Vladimir Putin wrote a letter to India wishing him a happy new year

Story first published: Sunday, January 1, 2023, 10:26 [IST]

Source link