મેટાલિક ચેન અને પથ્થરોથી સજેલા શોર્ટ સ્કર્ટમાં મૌની રોયની તસવીરો; કર્વી ફિગર કર્યુ ફ્લૉન્ટ

​ટોપનું ડિટેલિંગ

મૌની આ લૂકમાં એટલી સુંદર લાગી રહી છે કે, દરેકની નજર માત્ર તેના ઉપર જ અટકી ગઇ છે, તેણે જે ટોપ પહેર્યુ હતું, તેના પર ગોલ્ડન ઝરી વર્કની સાથે લાલ, નીલા અને ડાર્ક ગ્રીન કલરના સ્ટોન્સ એડ કરવામાં આવ્યા હતા.

​સ્ટોન્સ અને ચેનથી સજેલું શીયર સ્કર્ટ

મૌની રોયના ટોપની સાથે અલગ અલગ ગોલ્ડ ચેન્સ પણ એડ કરવામાં આવી હતી. આ લૂકમાં મૌનીનું કર્વી ફિગર સરળતાથી ફ્લૉન્ટ થઇ રહ્યું છે. ટોપની સાથે એક્ટ્રેસે જે બ્લેક કલરનું શીયર સ્કર્ટ પહેર્યુ હતું તેમાં હાઇ સ્લિટ આપવામાં આવ્યું છે. આ સ્કર્ટમાં પણ ટોપની જેમ જ સ્ટોન અને ચેન વર્ક કરવામાં આવ્યું છે.

​આ રીતે લૂક કર્યો કમ્પલિટ

પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે મૌનીએ મેટાલિક ગોલ્ડન પોઇન્ટેડ હીલ્સ પહેરી છે. મિનિમલ મેકઅપ, સ્લીક આઇલાઇનર અને પિંક આઇશેડોની સાથે હાથમાં સ્ટેટમેન્ટ સ્ટોન્સ રિંગથી એક્ટ્રેસે પોતાના લૂકને કમ્પલિટ કર્યો છે.

મિરર સામે ઉભા રહીને નિયા શર્માએ શૅર કરી બાથરૂમ સેલ્ફી, બોલ્ડનેસ દેખાડવા એક્ટ્રેસ બની બેપરવાહ!

સારાને TV એક્ટ્રેસે આપી મ્હાત, જ્હાનવીએ બોયફ્રેન્ડનો હાથ પકડી કરી એન્ટ્રી; એક્ટ્રેસિસના ચઢીયાતા લૂક્સ

Source link