આજે ભાજપની જીતનો ચોગ્ગો વાગ્યો છે, BJP પર લોકોને અતૂટ વિશ્વાસ: PM મોદી

 

PM મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે આજે ઉત્સાહનો દિવસ છે, ઉત્સવનો દિવસ છે. આ ઉત્સવ ભારતના લોકતંત્ર માટે છે. આ ચૂંટણીમાં હિસ્સો લેનારા તમામ મતદાતાઓને હું શુભેચ્છા પાઠવું છું. તેઓના નિર્ણય માટે મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું. આ ઉજવણીમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ પહોંચી ગયા છે.

વધુ વિગતો ઉમેરવામાં આવી રહી છે…

 

Source link