બે વર્ષ બાદ 27 માર્ચથી શરૂ થશે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ, કેન્દ્ર સરકારે આપી મંજૂરી!

 

ભારત સરકારે દેશથી જતી-આવતી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ (International Flights) ને 27 માર્ચથી ઉડાન ભરવાની મંજૂરી આપી દીધી છે. કોરોના વાયરસના રોગચાળાના કારણે બે વર્ષથી ભારતે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ બંધ કરી દીધી હતી. સરકાર દ્વારા અગાઉ પણ ઘણી વખત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પ્રત્યેક વખતે કોવિડ-19ના કેસ વધવાના કારણે તે શક્ય બન્યું ન હતું.

 

Source link