Business
oi-Jayeshkumar Bhikhalal
Bank FD Rates: જો તમે આ વર્ષે એફડી કરાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ ખબર તમારા માટે કામની છે આજે અમે તમને એવા જ એક પ્લાન વિશે જણાવીશું જેમાં તમને નવ ટકા સુધીનું વ્યાજ મળે હાલમાં જ ઘણી બેંકોએ mbfc કંપની માં વધારો કર્યું છે.
10 બેઝિક પોઇન્ટ ના ફાયદા
શ્રીરામ ફાઇનાન્સ લિમિટેડ પણ ફિક્સ ડિપોઝિટ ના વ્યાજદરોમાં વધારો કરી દીધો છે હવે તમને 5 થી 10 પોઇન્ટનો ફાયદો મળશે કંપનીની નવી વ્યાજદરો 1 જાન્યુઆરીથી લાગુ થશે આ વધારો બાદ ગ્રાહકોને 9.36% વ્યાજ દર શું ફાયદો થશે.
વ્યાજ દરોમાં થયો વધારો
તમને જણાવી દઈએ કે બાર મહિનામાં મેચ્યોર થનાર એફડીના દરોમાં 30 બેઝિક પોઇન્ટ્સનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ તમને 7.30% ના દરથી તમને વ્યાજ મળશે આ સિવાય 18 મહિનામાં એફડી માં 20 બેઝિક પોઇન્ટનો ફાયદો થયો છે આ સાથે જ તેમા આપને વધારે સાથે 7.50% વ્યાજ મળશે
કેટલી અવધી પર કેટલું મળશે વ્યાજ જાણો
આ સિવાય 24 મહિનાના 25 બેઝિક પોઇન્ટનો ફાયદો થયો છે. આ વધારા સાથે તમને 7. 75% વ્યાજ દર મળશે. 36 મહિનાને એફડી પર તમને 8.15 ટકા વ્યાજ મળશે. 42 મહિનાના એફટી પર 8.20% વ્યાજ મળશે. 48 મહિનાના એફડી પર 8.25% વ્યાજ મળશે. તો 60 મહિનાના એફડી પર 8.45 ટકા વ્યાજ દર મળશે.
કોને મળશે 9.36% વ્યાજ
સિનિયર સિટીઝન્સની વાત કરવામાં આવે તો આ લોકોને સામાન્ય નાગરિકોની સરખામણીએ 50 ટકા વધારે વ્યાજનો ફાયદો મળશે વરિષ્ઠ નાગરિક મહિલાઓને 10 પોઇન્ટનો વધારે ફાયદો મળશે ૬૦ મહિના વાળી અવધી પણ વરિષ્ઠ નાગરિકોને 8.95 ટકા વ્યાજ મળે છે તો વરિષ્ઠ નાગરિક મહિલાઓ દ્વારા કરવામાં આવતી ડિપોઝિટમાં રેન્યુઅલ પર 9.36% વ્યાજ મળશે
English summary
Learn how to get more benefits by getting Bank FD
Story first published: Monday, January 2, 2023, 13:08 [IST]