‘બચાવો..બચાવો..’ બાંદાની યમુના નદીમાં બોટ પલટતા 12 લોકોના ડૂબવાથી મોત, હજુ પણ કેટલાંક લાપત્તા!

 

બાંદામાં આવેલી યમુના નદીમાં એક બોટ દુર્ઘટના સામે આવી છે. 30-35 લોકોને જઈ રહેલી એક બોટ પાણીના તેજ પ્રવાહ સામે ટકી શકી નહીં. જોતજોતામાં આ બોટ યમુના નદીમાં ઊંધી વળી ગઈ હતી. આ અકસ્માતમાં 12 જેટલાં લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે હજુ પણ કેટલાંક લોકો લાપત્તા છે અને તેઓને શોધવા ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પાણીના તેજ પ્રવાહ અને ભારે પવનના કારણે બોટનું બેલેન્સ બગડ્યું હતું.

 

Source link