ફીફા વિશ્વકપ 2022માં થયો મોટો ઉલટફેર, સાઉદી અરબની ખિતાબ માટે દાવેદાર અર્જેટીનાેન 2-1 થી હરાવ્યુ

ફીફા વિશ્વ પક 2022માં મંગળવારે સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. બે વાર ફીફા ચૈમ્પિયન અર્જેટીનાને સાઉદી અરબે 2-1 થી રોમાંચક મુકાબલામાં હાર આપી હતી. તમને જણાવી દઇએ કે, આર્જેટીના આ વખતે ખિતાબનું મજબૂત દાવેદવાર માનવામાં આવે છે. ત્યાર આજની મેચમાં તેને હરાવનાર સાઉદી અરબની ટીમ 49 માં નંબર પર છે. આ હાર બાદ આર્જેટિના ટીમ ગૃપમાં સી માં છેલ્લા ક્રમ પર પહરોચી ગઇ છે. તેની આગળની રાહ મુશ્કેલ બની ગઇ છે.

 

FOOTBALL

 

અર્જેંટીના સામે સાઉદી અરબનો આક્રમક મરત જોવા મળી હતી. સાઉદી અરબે બીજા હાફમાં પોતાની જે રમતનું પ્રદર્શન કર્યુ છે તે લોકોને હેરાન કરના હતુ. મહેલા 48 મીનીટમાં અળ શહરાનીએ ગોલ મારીને ત્યાર બાદ સલેમ અલ દાવસારીએ 53 મી મીનીટમાં ગોલ કર્યો હતો. અર્જેંટીના તરફથી લિયોનલ મૈસીએ 10 મી મીનીટમાં પેનાલ્ટી ગોલ કર્યો હતો. ત્યાર બાદ અર્જેન્ટીનાની ટીમ એક પણ ગોલ ના કરી શકી.

આર્જેન્ટીના સામે મળેલી આ જીતથી સાઉદી અરબમાં જીતની ખુશી માવામાં આવી રહી છે. જાણવા માળતી માહિતી અનુસાર આર્જેન્ટીના હરાવ્યા બાદ સાઉદી અરબના કિંગ સલમાને પોતાના દેશમાં બુધવારે છુટ્ટીની જાહેરાત કરી હતી. જેથી લોકો તે જીતની ખુશીને એન્જોય કરી શકે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કિંગ સલમાને હોલીડેની જાહેરાત કરવાની સલાહ તેના પુત્ર તેને આપી હતી. અને પ્રધાનમંત્રી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આપી છે. બુધવારે સરકારની સાથે પ્રાઇવેટ સેક્ટરમાં પણ રજા રહશે.

Source link