દીકરીના જન્મ બાદ આલિયા ભટ્ટનો ગ્લો; ન્યૂયર પર અલગ જ પ્રકારના આઉટફિટ પહેરીને લીધી તસવીરો

​પાયજામા સેટમાં આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે નવા વર્ષના સેલિબ્રેશન દરમિયાન બ્રાઉન કલરનો પાયજામા સેટ પહેર્યો હતો, જેમાં પિંક કલરના સુંદર પ્રિન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. આલિયાએ આ દરમિયાન તેની બહેન શાહીન ભટ્ટ સાથે મળીને મસ્તી કરી હતી. શાહીન પણ પ્રિન્ટેડ પાયજામા સેટમાં જોવા મળી રહી છે.

હાર્ટ શેપ પ્રિન્ટ

એક્ટ્રેસના ગ્રે કલરના પાયજામા પર હાર્ટ શેપ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે, જે લાઇટ પિંક કલરમાં હતી. ફૂલ સ્લિવ્સવાળા આ ઢીલા શર્ટ અને પાયજામા પેન્ટ્સ ખૂબ જ કમ્ફર્ટેબલ આઉટફિટ છે. આલિયાએ પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે લાઇટ મેકઅપ અને 2023ની હેરબેન્ડ પહેરી છે.

ફ્રેન્ડ્સ સાથે આલિયા-રણબીર

જ્યારે આલિયાના લૂકને કોમ્પલિમેન્ટ કરતા રણબીર કપૂરે બ્લેક કલરના પાયજામા સેટ પહેર્યો હતો.

અનંત અંબાણીની પાર્ટીમાં આલિયા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇ પાર્ટીમાં આલિયાએ લાઇટ બ્લૂ કલરનો શરારા પહેર્યો હતો. ડીપ નેકલાઇનવાળા આ ટૂ પીસ સેટ પર રેશમના તારથી એમ્બ્રોયડરી કરવામાં આવી હતી અને તેની સાથે બીડ્સ અને કટ વર્ક પણ એડ કરવામાં આવ્યું હતું. આ આઉટફિટમાં આલિયાનો લૂક ખૂબ જ એલિગન્ટ લાગી રહ્યો હતો. જ્યારે રણબીરે બ્લેક કલરના કૂર્તા પાયજામા પહેર્યા હતા.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇ; મોંઘેરા લૂકમાં સાસુ નીતા અંબાણીએ કર્યુ સ્વાગત

ક્રિસમસ લૂક વાયરલ

આ પહેલાં આલિયા રેડ કલરના ડ્રેસમાં રણબીર અને કપૂર ફેમિલીની સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરતી જોવા મળી હતી.

આલિયા ભટ્ટે ફેમિલી સાથે ક્રિસમસ સેલિબ્રેશનની તસવીરો કરી શૅર; કરિશ્માની દીકરી રહી લાઇમલાઇટમાં

સગાઇ બાદ અંબાણી પરિવારની નાની પુત્રવધૂએ સાધારણ આઉટફિટમાં બ્રહ્મ ભોજમાં જાતે પીરસ્યું ભોજન

Source link