દિશા પટણીએ બદલી હેરસ્ટાઇલ, શોર્ટ આઉટફિટ અને ફર જેકેટ પહેરી કરાવ્યું ફોટોશૂટ

Disha Patani Fashion Gujarati: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી (Disha Patani) એવી એક્ટ્રેસિસમાંથી છે જે પોતાની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે. તે હંમેશા એવા આઉટફિટ્સ કૅરી કરવાનું પસંદ કરે છે જે તેને તદ્દન યુનિક લૂક આપે છે.

આ એક્ટ્રેસ સિમ્પલ આઉટફિટ્સને પણ એવી રીતે કૅરી કરે છે જેમાં તેનું ફિગર સરળતાથી હાઇલાઇટ થતું હોય છે. આવો જ નજારો તેના લેટેસ્ટ લૂકમાં પણ જોવા મળી રહ્યો છે. જેમાં તે શોર્ટ હેરસ્ટાઇલ અને બોલ્ડ ડ્રેસમાં જોવા મળે છે.

(Images: Instagram/ @dishapatani)

​શોર્ટ હેરસ્ટાઇલમાં દિશા

દિશાએ થોડા દિવસ પહેલાં તેની ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો શૅર કરી હતી, જેમાં તેનો બોલ્ડ લૂક જોવા મળ્યો છે.

​બ્રાલેટ સાથે ફર જેકેટ

દિશાના આ લેટેસ્ટ લૂકમાં તેણે વ્હાઇટ કલરના આઉટફિટ્સ પહેર્યા છે જેમાં તેના ટોન્ડ એબ્સ ફ્લૉન્ટ થઇ રહ્યા છે.

​મેકઅપ અને જ્વેલરી

દિશાએ તેના લૂકને હેવી અને બોલ્ડ મેકઅપથી રાઉન્ડ ઓફ કર્યો છે. જ્યારે આ તસવીરમાં તેણે લોન્ગ હેર સાથે ફંકી એક્સેસરીઝ પહેરી છે.

Source link