જ્યાં નક્સલીઓએ આગ લગાવી ત્યાં બુલેટ પર બેસી SPએ દેખાડ્યું ટશન, કહ્યું- રોડ તો અહીં જ બનશે!

 

Kanker SP Singham Avatar: છત્તીસગઢના કાંકેર જિલ્લામાં રોડ પ્રોજેક્ટના કામ દરમિયાન નક્સલીઓ દ્વારા પાંચ વાહનોમાં આગ લગાવી દેવામાં આવી હતી. જે બાદ તે સ્થળ પર પહોંચીને કાંકેર જિલ્લાના એસપી શલભ સિન્હા દ્વારા બુલેટ પર બેસી નક્સલીઓને તેવર દેખાડ્યા હતા. સાથે જ તેઓએ ગ્રામજનોને ભરોસો આપ્યો હતો કે, રોડ અહીં બનીને જ રહેશે.

 

જ્યાં નક્સલીઓએ આગ લગાવી ત્યાં બુલેટ પર બેસી SPએ દેખાડ્યું ટશન, કહ્યું- રોડ તો અહીં જ બનશે

Source link