ભારતમાં સૌપ્રથમ ગર્ભવતી બહેનો માતાઓના જ્ઞાન-વિજ્ઞાન, સમજણ અને સન્માન નો મહોત્સવ.

ગર્ભયાત્રા મહોત્સવ

ભારતમાં સૌપ્રથમ ગર્ભવતી બહેનો માતાઓના જ્ઞાન-વિજ્ઞાન, સમજણ અને સન્માન નો મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સગર્ભા બહેનો માતાઓ અને પ્રેગ્નેંસી પ્લાન કરતા દંપતીઓ માટે ઉચ્ચ આધ્યાત્મિક, વૈદિક અને વૈજ્ઞાનિક માહિતી સાથે શ્રેષ્ઠ અને ઉત્તમ બાળક પ્રાપ્ત કરવા અર્થે નું માર્ગદર્શન આપતું પુસ્તક ‘ગર્ભયાત્રા’ નું ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વિમોચન ૧૦૧ ગર્ભવતી બહેનો-માતાઓ દ્વારા કરવામાં આવનાર છે.

પુસ્તક વિશે

આ પુસ્તક ડો.જયદેવ ધામેલિયા, વિરેન્દ્ર વૈષ્ણવ અને આશિષ ભાલાણી દ્વારા લખવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે મહિલા અતિથિ વિશેષ જાણીતા લેખિકા, સમાજ સેવક એવા સુ. શ્રી નેહલબેન ગઢવી પધારશે અને ‘માતૃત્વ એટલે ઇશ્વર સાથેની એકાગ્ર થવાની અવસ્થા’ વિશે વક્તવ્ય રજુ કરશે. તથા ગુજરાતના ગાયનેક ડોકટરો અને ગર્ભ સંસ્કારના તજજ્ઞો એક સાથે આવી આ વિષયના જ્ઞાન વિજ્ઞાન અને સન્માનના મહોત્સવમાં હાજરી આપશે.

ગર્ભયાત્રા મહોત્સવ

“જગતની હરેક માતા અને બહેનોને અર્પણ”

સગર્ભા બહેનો, માતાઓ અને જે કોઈ પ્રેગનેંસી પ્લાન કરી રહ્યા છે તેમના માટેનો એક મહોત્સવ આવી રહ્યો છે જેમાં ગુજરાતના ગાયનેક ડોકટરો અને ગર્ભ સંસ્કારના તજજ્ઞો એક સાથે આવી આ વિષયના જ્ઞાન વિજ્ઞાન અને સન્માનનો મહોત્સવ માણવા જઈ રહ્યા છીએ ત્યારે આપની હાજરી અમને આનંદ અને ઉત્સાહ આપશે.

તમારા સંપર્કમાં આવી માતા બહેનો અને દંપતીઓ છે તો તેમને ખાસ શેર કરો અને આ મહોત્સવ સાથે જોડી એક સત્ કાર્યમા ભાગ લેશો તેવી આશા છે.

કાર્યક્રમની રૂપ-રેખા
– બુક લોન્ચ
– ગર્ભ મંથન ટોક (A panel discussion)
– Nehal Gadhavi અતિથિ વિશેષ.

તારીખ: ૧૦, એપ્રિલ ૨૦૨૨
સમય: બપોરે ૨ વાગ્યા થી…
સ્થળ: માતૃશ્રી બેન્કવેટ એસી હોલ, માતૃશ્રી પાર્ટી પ્લોટ, પનવેલ પોઇન્ટની પાછળ, સર્જન ચોક, મોટાવરાછા, સુરત-૩૯૪૧૦૧

વધુ માહિતી માટે સંપર્ક કરો: 8485919627

રજિસ્ટ્રેશન લિંક: https://forms.gle/RjTyQbR5A8hBW5kq5

એવું તો શું નવીનછે આ બુકમાં જે બીજે કદાચ નથી.

૧. ભારતીય વેદો, પુરાણો અને ગ્રંથોનો નિચોડ.
૨. ગર્ભાધાનની ઇશ્વરીય પ્રણાલીની સવિસ્તૃત સમજૂતી.
૩. દુનિયાની પ્રથમ બુક જેમાં પુસ્તકની ઉપયોગીતા સાબીત કરી આપતી (તાળો મેળવી આપતી) પદ્ધતિ.
૪. બાળકના વિક અનુસાર આધ્યાત્મિક વિકાસ, શારીરિક વિકાસ, અને માનસિક વિકાસની રિસર્ચ થયેલી સમજૂતી.
૫. અઠવાડિયા અનુસાર બાળકની મૈયા સાથે , માતાનો તેમના લિટલ સાથે અને ડોક્ટરનો મધર સાથેનો સંવાદ.
૬. માતા-પિતામાં જીવનમૂલ્યો અને સંસ્કારોનું સિચંન.
૭. ગર્ભયાત્રા દરમિયાન 49 સ્વાદિષ્ટ લડ્ડુનો (આનંદપ્રદ પ્રવૃત્તિઓ) અનુભવ.
૮. ગર્ભયાત્રાની બુક્નું સ્ક્રેપ બુકમાં રૂપાંતર.
૯. પુસ્તક ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં ઉપલબ્ધ.

 

ગર્ભયાત્રા મહોત્સવ

 

સગર્ભા બહેનો, માતાઓ અને જે કોઈ પ્રેગનેંસી પ્લાન કરી રહ્યા છે તેમને આ પોસ્ટ શેર કરો. સાથે તમે આ કાર્યક્રમમાં હાજરી આપવા માંગતા હોય તો નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી તરૌ નામ આવશ્ય નોંધાવશો.

https://forms.gle/RjTyQbR5A8hBW5kq5