એલન મસ્કે આજે ટ્વીટરના CEO પદેથી રાજીનામુ આપી શકે છે રાજીનામુ? યુજર્સને પુછ્યુ શુ મારે આ પદ છોડી દેવુ જોઇ ?

World

oi-Jayeshkumar Bhikhalal

|

Google Oneindia Gujarati News

માઇક્રોબ્લોગીંગ વેબસાઇટ ટ્વીટર પર એલન સમ્કે એક નવો સર્વે શેયર કર્યો હતો. જેમા તેમણે ટ્વીટર યુજર્સને પુછ્યુ હતુ કે ” શુ તેણે ટ્વીટરના પ્રમુખ પદ છોડી દેવુ જોઇએ” છેલ્લા થોડા દિવસોમાં ટ્વીટર પર નીતિગત બદલાવને લઇને એલન મસ્કે ટ્વીટર પર યૂજર્સને આ નિર્ણય કરવા માટે કહ્યુ છે. તેમણે કહ્યુ છે કે, તેણે સીઇઓ નું પદ છોડવુ જોઇએ કે નહી? એલેન મસ્કે સાથે એ પણ વચન આપ્યુ છે કે, આ પોલનું પરીણામ જે પણ હોય તે તેને માનશે. અને તેવુ જ કરશે. એલેન મસ્ક પર પુછ્યુ છે કે,” શુ મારે ટ્વીટરના પ્રમુખ પદ પરથી રાજીનામુ આપી દેવુ જોઇએ? આ સર્વેના પરીણામનું પાલન કરીશે.

જણાવી દઇએ કે, ભારત સમય અનુસાર લગભગ શાજના સાડા ચાર વાગ્યે સુધી કે 3 વાગ્ય સુધીમાં પીએસટી ખુલુ રહેશે. એટલા માટે પોલના પરીણામ જે કઇ પણ આવે ટ્વીટર સીઇઓના રૂપમાં એલન મસ્કના થોડા મહિના ઉથલ પાથલ વાળા રહ્યા છે.

પોતાના ટ્વીટર પર એલેન મસ્કે કહ્યુ કે, ‘જેમ કે કહેવામાં આવે છે, સાવધાન રહો કેમ કે તમે શુ ઇચ્છો છો, તમારે આના દ્વારા મળી શકે છે” એલેન મસ્કે આ ટ્વીટર સોમવારે સવારે કર્યુ છે.

English summary

Elon Musk asked Twitter should I stay on as CEO?

Story first published: Monday, December 19, 2022, 10:50 [IST]

Source link