અનંત અંબાણીના સાસુ શૈલા મર્ચન્ટનો વટ, ટ્રાન્સપરન્ટ નેટ સાડી પહેરી કરી ઇવેન્ટમાં એન્ટ્રી

​પાર્ટીમાં કરી સ્ટાઇલિશ એન્ટ્રી

​પાર્ટીમાં કરી સ્ટાઇલિશ એન્ટ્રી

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇ સેરેમનીમાં શૈલા મર્ચન્ટે એન્ટ્રી કરતાં જ પાપારાઝીના કેમેરાની ક્લિક્સ શરૂ થઇ ગઇ હતી. રાધિકા મર્ચન્ટની માફક જ શૈલાએ આ ફંક્શન માટે પોતાના લૂકને મિનિમલ અને ક્લાસી રાખ્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. રાધિકાન મા આ દરમિયાન અબુ જાની-સંદીપ ખોસલાની ડિઝાઇનર ગોલ્ડ સિલ્ક ટિશ્યૂ સાડી પહેરી હતી, જે લાઇટવેટ હોવાની સાથે સાથે તેની એજને પણ કોમ્પલિમેન્ટ કરી રહી હતી.

​હાથનું બારીક કામ

​હાથનું બારીક કામ

શૈલા મર્ચન્ટે દીકરીની સગાઇ માટે જે સાડી પસંદ કરી હતી, તેમાં હાથથી જરી વર્ક એમ્બ્રોયડરી કરવામાં આવી હતી. ઓવરઓલ સાડી પર બૂટી પ્રિન્ટ કરવામાં આવી હતી, જેમાં ક્રિસ્ટલ વર્ક હાઇલાઇટ કરવા માટે સિલ્વર એમ્બેલિશ્મેન્ટ પણ એડ કરવામાં આવ્યું હતું. સાડીના પલ્લૂની બોર્ડર પહોળી રાખવામાં આવી હતી.

​આ રીતે લૂક કર્યો કમ્પલિટ

​આ રીતે લૂક કર્યો કમ્પલિટ

આ સાડીની સાથે હાથેથી તૈયાર કરેલો ગોલ્ડ સિલ્ક બ્લાઉઝ ટીમ અપ કરવામાં આવ્યો હતો, જેમાં હાફ સ્લિવ્સની સાથે પ્રિન્સેસ કટ નેકલાઇન આપવામાં આવી હતી. પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે શૈલા મર્ચન્ટે પોતાના વાળને ખુલ્લા રાખ્યા હતા અને ફેસ પર મિનિમલ મેકઅપ અપ્લાય કર્યો હતો.

બચ્ચન ફેમિલીના આ સભ્યની એન્ટ્રી થતાં જ લોકો રહી ગયા દંગ; સલમાનની ભત્રીજીના લૂકને છોડ્યો પાછળ

અનંત-રાધિકાની સગાઇમાં ભાભી શ્લોકા અંબાણીનો લૂક, કંગનની ડિઝાઇન આ પહેલાં તમે ક્યાંય નહીં જોઇ હોય

Source link